અમદાવાદના સાયન્સ સિટી રોડ પર દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા મુદ્દે હિંસક અથડામણ થઈ. સોસાયટીમાં તોડફોડ અને સ્વબચાવમાં ફાયરિંગ બાદ પોલીસે ૭ આરોપીઓનું જાહેરમાં રિકન્સ્ટ્રક્શન કરાવ્યું.