ગણેશ મૂર્તિઓ, મોદક, પીણાં અને રોજિંદી જરૂરિયાતની ચીજો પર 65% સુધીની છૂટ મેળવો એમેઝોન નાઉ પર, જે 55 થી વધુ શહેરોમાં છેલ્લી ઘડીની ખરીદીની સુલભતા માટે મિનિટોમાં તમારી ઉત્સવની જરૂરિયાતોને પરિપૂર્ણ કરે છે
હોમ ડેકોર, લાઇટિંગ, પૂજાપા અને વધુ સહિત ઉત્સવની ઘરગથ્થુ વસ્તુઓ પર 80% સુધીની છૂટ મેળવો
મિઠાઈ, સુકા મેવા અને રોજિંદા વપરાશની રસોઈની ચીજો સહિત તહેવારની મનપસંદ વસ્તુઓ પર 50% સુધીની છૂટ મેળવો
કુર્તા, સલવાર, કુર્તી, સાડી, દુપટ્ટા, જ્વેલરી, એક્સેસરીઝ અને બીજી ઘણી ચીજો સહિત ઉત્સવના પહેરવેશ પર 80% સુધીની છૂટ મેળવો
પ્રાઈમ મેમ્બર્સ ઘર, રસોડા, રોજિંદી જરૂરિયાતો, ફેશન, બ્યુટી અને અન્ય કેટેગરીમાં વધારાની 5% બચતનો આનંદ માણી શકે છે
રૂફુસ, લેન્સ AI, રિવ્યુ હાઈલાઈટ્સ અને પ્રાઈસ હિસ્ટ્રી જેવા AI-સંચાલિત ટૂલ્સ ગ્રાહકોને યોગ્ય પ્રોડક્ટ્સ શોધવામાં મદદ કરે છે અને સાથે વધુ પર્સનલાઈઝ રેકમેન્ડેશન કરે છે
બેંગાલુરૂ | ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬ | Amazon.in આજે તેના ગણેશ ચતુર્થી સ્ટોરના લોન્ચિંગની જાહેરાત કરે છે, જે ગ્રાહકોને બાપ્પાનું સ્વાગત કરવા અને તેની ઉજવણી માટે તેમના ઘરોને ઉત્સવ- માટે તૈયાર કરવા માટે જરૂરી બધી ચીજો એકસાથે લાવે છે. AI-સંચાલિત સ્ટોર ગ્રાહકોની ઉત્સવની જરૂરિયાતોને અનુરૂપ શ્રેણીબદ્ધ પ્રોડક્ટ્સ લાવીને તહેવારોની મોસમ માટે ખરીદી કરવાનું વધુ સરળ અને અનુકૂળ બનાવે છે. ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ અને પૂજા સાધનોથી લઈને ઉત્સવના શણગાર, એથનિક ફેશન, હોમ ડેકોર, લાઇટિંગ, મિઠાઈઓ અને બીજું ઘણું, ગ્રાહકો એક જ સુલભ સ્થળે પ્રોડક્ટ્સ અને પ્રેરણા બંને મેળવી શકે છે. ગ્રાહકો સેમ-ડે, નેક્સ્ટ-ડે અને થોડા કલાકોમાં ડિલિવરીનો લાભ પણ મેળવી શકે છે. આ ઉપરાંત, પ્રાઈમ મેમ્બર્સ 2 લાખથી વધુ પ્રોડક્ટ્સ પર વધારાના 5% છૂટ સાથે વધુ મૂલ્ય અનલૉક કરી શકે છે. દરેક ખરીદી પર તમારી બચત મહત્તમ કરવા માટે પ્રાઈમમાં જોડાઓ.
છેલ્લી ઘડીની તૈયારીઓ માટે, ગ્રાહકો એમેઝોન નાઉ પર ઉત્સવ માટે આવશ્યક ચીજો ખરીદી શકે છે અને 55થી વધુ શહેરોમાં તેની "મિનિટોમાં ડિલિવરી" મેળવી શકે છે. ભલે પૂજાની તૈયારી કરવી હોય, ઘરમાં ઉત્સવનો સ્પર્શ ઉમેરવો હોય અથવા ઉત્તમ ઉત્સવનો પોશાક શોધવો હોય, ગ્રાહકો પરિવાર અને પ્રિયજનો સાથે ઉજવણી કરવા માટે Amazon.in પર સરળતાથી વિશાળ શ્રેણીની પ્રોડક્ટ્સ શોધી શકે છે.
વ્યક્તિગત ખરીદીના અનુભવ માટે AI-પાવર્ડ શોધ
એમેઝોન ઈન્ડિયા આ ગણેશ ચતુર્થી પર ઝડપી શોધ અને સ્માર્ટ નિર્ણય લેવા માટે રચાયેલ AI-પાવર્ડ ટૂલ્સ ખરીદીને વધુ સરળ અને સહજ બનાવી રહ્યું છે. રૂફૂસ સાથે, ગ્રાહકો "INR 1,000 હેઠળ ગણેશ પૂજા હોમ ડેકોર બતાવો" અથવા "ગણેશ ચતુર્થી કે લિયે પૂજા કી થાલી ઔર મોદક મેકર દિખાવો" જેવા નેચરલ પ્રમોમ્પ્ટ દ્વારા પર્સનલાઈઝ રેકમેન્ડેશન મેળવી શકે છે, જ્યારે લેન્સ AI ગ્રાહકોને ઓનલાઈન અથવા ઓફલાઈન માત્ર એક ફોટો સ્નેપ કરીને તરત જ પ્રોડક્ટ્સ શોધવા દે છે. રૂફૂસ 30થી 90-દિવસના પ્રાઈસ હિસ્ટ્રી ટ્રેકર સાથે સ્માર્ટ પ્રાઇસ ટ્રેકિંગ પણ એનેબલ કરે છે અને જ્યારે રિક્વેસ્ટેડ આઇટમ ટાર્ગેટ પ્રાઈસ પર પહોંચે ત્યારે તમારું શોપિંગ પૂર્ણ કરવા એલર્ટ મોકલે છે. વધુમાં, AI રિવ્યુ હાઈલાઈટ્સ, ક્વિક લર્ન અને બાઈંગ ગાઈડ્સ જેવી વિશેષતાઓ મૂલ્યાંકન અને વિઝ્યુલાઇઝેશનને વધુ સરળ બનાવે છે, જ્યારે વધુ વ્યક્તિગત હોમપેજ વ્યક્તિગત પસંદગીઓના આધારે યોગ્ય પ્રોડક્ટ શોધવાની ખાતરી આપે છે.
એમેઝોન નાઉ પર 65% સુધીની છૂટ સાથે તમારી છેલ્લી ઘડીની ઉત્સવની જરૂરિયાતો તમારા ઘરઆંગણે પહોંચાડો
પરંપરાગત અને આધુનિક ડિઝાઇનમાં ગણેશ મૂર્તિઓ ઘરે લાવો, જેમાં સાઈકલ પ્યોર 6-ઈંચની મૂર્તિ, સાઈકલ પ્યોર નવીન પગડી મૂર્તિ મેળવો INR 299 અને સાઈકલ 8-ઈંચ મૂર્તિ મેળવો INR 399માં
પર્યાવરણ પ્રત્યે જાગરૂક ઉજવણી અને વિસર્જન માટે કુદરતી માટીમાંથી બનાવેલી ગણેશ ચતુર્થી માટેની સાઈકલ પ્યોર નવીન માટીની ગણેશની મૂર્તિ, 4 ઈંચ જેવા ઇકો-ફ્રેન્ડલી અને DIY કિટ્સ તેમજ તમારા પૂજા સ્થાન માટે પરંપરાગત અને સુંદર ડિઝાઇન ઓફર કરતી રજવાડી ગણેશની મૂર્તિ 4 ઈંચ, સિદ્ધિવિનાયક ગણેશ મૂર્તિ 4 ઈંચ અને શાહી ગણેશ 6 ઈંચ, સાથે ઘરે જ તમારી ગણેશ મૂર્તિ તૈયાર કરો
80% સુધીની છૂટ સાથે ઉત્સવની ભાવના ઘરે લાવો
ઘરના મંડપ અને ઉત્સવના ખૂણાઓમાં દૈવી તત્ત્વ ઉમેરવા જયપૂર ACE રેઝિન ગણેશ મૂર્તિ ફોર હોમ ટેમ્પલ ડેકોરેશન મેળવો INR 209, એસેન્શન ડિઝાઈનર મેટલ લોર્ડ ગણેશ મૂર્તિ મેળવો INR 172 અને ઈક્રાફ્ટ ઈન્ડિયા રેઝિન લોર્ડ ગણેશ મૂર્તિ ઓન ડેકોરેટિવ રોઝ ફ્લાવર પ્લેટ મેળવો INR 349, સાથે ઉત્સવના સ્થાનોને સુશોભિત કરો
INR 799માં એખાસા 100% પ્યોર બ્રાસ લક્ષ્મી ગણેશ મૂર્તિ અને પ્રિન્સ હોમ ડેકોર એન્ડ ગિફ્ટ્સ એલ્યુમિનિયમ વોલ હેન્ગિંગ ગણેશ સેટ સાથે તમારા શણગારમાં કાલાતીત પરંપરા લાવો
રહેવાની જગ્યાઓ, કામના સ્થાનો અને ઉત્સવના પ્રદર્શનોમાં આકર્ષણ લાવવા માટે કાળજીપૂર્વક ડિઝાઇન કરાયેલ જયપૂર એસ પોલિરેઝિન મિનિ ગણેશ સ્ટેચ્યુ ડેકોરેટિવ શોપીસ મેળવો INR 169, જેના વડે ઉત્સવના ખૂણાઓમાં હસ્તકળાનો જાદુ ઉમેરો
80% સુધીની છૂટ સાથે શણગાર અને લાઇટિંગ વડે તમારા ઉત્સવના સ્થાનોને જીવંત બનાવો
તમારા ઉત્સવના શણગારમાં પરંપરાગત તત્વો ઉમેરતા ઈકોફિન્ડ મેટલ ગોલ્ડ બનાના પ્લાન્ટ સ્ટેન્ડ મેળવો INR 449 અને ક્રાફ્ટવાટિકા પ્યોર બ્રાસ શંકુ ચક્ર કુબેર દિયા મેળવો INR 498, સાથે તમારી જગ્યામાં ઉત્સવનું આકર્ષણ લાવો
તમારા ઉત્સવના ખૂણાને ઝગમગાવો ઝેરગી સોલાર લાઈટ ફેરી આઉટડોર સ્ટ્રીંગ, સાથે જેમાં આવે છે 240 LEDs, સોલાર-પાવર્ડ ચાર્જિંગ અને આઠ લાઈટિંગ મોડ સાથે મેળવો INR 599
ઉજવો ગણેશ ચતુર્થીને ઈકો-ફ્રેન્ડલી ટ્રસ્ટબાસ્કેટ પ્લાન્ટેબલ ગણેશ કીટ, સાથે જેમાં આવે છે પ્લાન્ટેબલ ગણેશ કે જેની માવજત કરી શકાય ઉત્સવ બાદ INR 399
મિઠાઈઓ, નાસ્તા, રસોઈ અને ઉત્સવની જરૂરિયાતો પર 50% સુધીની છૂટ
INR 110 માં GO દેશી ઘી મોતીચૂર લાડુ, INR 475 માં ટાટા સંપન્ન પ્રોટીન પ્રસાદમ અને INR 279 માં ગ્રેની ગણેશ ચતુર્થી ગિફ્ટિંગ સ્વીટ્સ સહિત ઉત્સવની મીઠાઈઓ અને વાનગીઓની મજા માણો, સાથે સુકા મેવા અને ખજૂરથી બનેલા મોદક
પ્રેટીનટી આલ્મંડ્સ, કેશ્યુ એન્ડ ક્રેનબેરી INR 342માં, સાથે અન્વેષણ, હાપ્પિલો, ફાર્મલી અને ટાટા સંપન્નની પસંદગીઓ સાથે સુકા મેવા અને ઉત્સવના નાસ્તાની જરૂરિયાતોનો આનંદ માણો
મિઠાઈઓ, સૂકા મેવા અને રોજિંદી રસોઈની જરૂરિયાતો પર 50% સુધીની છૂટની ઓફરો સાથે ઉત્સવની તૈયારીઓ માટે રસોઈની જરૂરિયાતો ઘરે લાવો
80% સુધીની છૂટ સાથે ફેશનેબલ એથનિક સ્ટાઇલ્સ વડે તમારા ઉત્સવના કપડાંને નવો લુક આપો
ઉત્સવની ઉજવણીઓ અને કૌટુંબિક પ્રસંગો માટે બહુમુખી વિકલ્પો ઓફર કરતી INR 1813માં મોકોશ વિમેન્સ એમ્બ્રોઈડરી અનારકલી વિથ ડુપટ્ટા, INR 1,179માં લિબાસ સ્ટ્ટ કુર્તા વિથ ટ્રાઉઝર્સ એન્ડ એમ્બ્રોઈડર્ડ ડુપટ્ટા અને INR 1,499માં મિક્સ વિમેન્સ એમ્બ્રોઈડર્ટ અનારકલી કુર્તા પેન્ટ સેટ વિથ ઓગાન્ઝા ડુપટ્ટા સહિત ભવ્ય એથનિક પોશાકો સાથે તમારા ઉત્સવના કપડાંને નવો લુક આપો
પ્યોર ગોલ્ડન ઝરી અને બ્લાઉઝ પીસ સાથે INR 1,299માં SGF11 વિમેન્સ કાંજીવરમ સિલ્ક સાડી અને INR 560માં સોજન્ય પ્રિમિયમ એમ્બેલિશ્ડ કોટન કુર્તા વિથ સેક્વિન ડિટેલિંગ સાડી સાથે પરંપરાગત ભવ્યતાનો સ્પર્શ ઉમેરો
INR 1,029માં સોજન્ય મેન્સ સિલ્ક બ્લેન્ડ સેલ્ફ ડિઝાઈન કુર્તા એન્ડ ચૂડીદાર પાયજામા સેટ અને INR 1,999 માં રામેશ્વરમ ફેબ્રિક્સ મેન્સ ધોતી કુર્તા સેટ વિથ સ્ટોલમાંથી પુરુષોના ક્લાસિક પોશાકો શોધો
રૂબન્સ ચોકર નેકલેસ સેટ ગોલ્ડ પ્લેટેડ ટ્રેડિશનલ જ્વેલરી, INR 8,396માં ફોસિલ સ્ટેઈનલેસ સ્ટીલ વિમેન કર્લી રોઝ ગોલ્ડ ડાયલ એનાલોગ વોચ અને INR 1,249માં લેવાઈ સિગ્નેચર વિમેન્સ બેંગોર હેન્ડલ ફ્રેમ્ડ ક્લચ જેવી અદ્ભુત એક્સેસરીઝ સાથે તમારા ઉત્સવના લુકને પૂર્ણ કરો
એમેઝોન પે
પ્રાઈમ મેમ્બર્સ અમર્યાદિત 5% કેશબેકનો આનંદ માણે છે, જ્યારે નોન- પ્રાઈમ મેમ્બર્સ એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ પર અનુક્રમે INR 2,500 અને INR 2,000ના વેલકમ રિવોર્ડ્સ સાથે 3% મેળવે છે.
ખરીદીથી લઈને મુસાફરી સુધી, એમેઝોન પે તમારા માટે દરરોજ ફાયદાકારક બનાવે છે. તમારી બચત મહત્તમ કરો અને 15% સુધીની છૂટ સાથે ફ્લાઇટ્સ, 35% સુધીની છૂટ સાથે હોટેલ્સ અને 15% સુધીની છૂટ સાથે બસ ટિકિટ બુક કરો.
ગ્રાહકો INR 500 કે તેથી વધુની ખરીદી પર ₹100 નું કેશબેક પણ મેળવી શકે છે.
એમેઝોન પે તમારા માટે રિવોર્ડ્સ ગોલ્ડ સાથે ફાયદાકારક ઓફરો લાવે છે, જ્યાં તમે 3 મહિનામાં 25 ચૂકવણી પૂર્ણ કરી શકો છો અને રોજિંદી જરૂરિયાતો, ફેશન, મુસાફરી અને વધુ સહિત 15+ લોકપ્રિય કેટેગરીમાં પ્રાઈમ મેમ્બર્સ માટે 5% અને નોન- પ્રાઈમ મેમ્બર્સ માટે 3% નું ખાતરીપૂર્વકનું કેશબેક અનલૉક કરી શકો છો*








Discussion
LIVELoading comments...